Skip to main content

Carrito de compra

¡Obtienes el tratamiento VIP!

Artículos no disponibles para compra.
Por favor revisa tu carrito. Puedes eliminar los artículos no disponibles ahora o los eliminaremos nosotros automáticamente al momento de pagar.
artículosartículo
artículosartículo

Recomendado para ti

Loading...
  • Audiolibro

    Vrindavan Vaat Jata

    de Priti Kothi ...
    Narrado por Minal Patel ...

    Completo

    2 hora 29 minutos

    સત્યઘટના પર આધારિત આ કથાઓને મહારાષ્ટ્ર રાજ્યની ગુજરાતી એકેડેમી તરફથી શ્રેષ્ઠ વાર્તાસંગ્રહનું ઈનામ મળી ચૂક્યું છે. જેમાં ત્યક્તા માતાઓના જીવનની વાતો રજૂ કરવામાં આવી છે. આ બધી વાતો દિલમાંથી નીકળીને બીજા સંવેદનશીલ દિલ સુધી પહોંચાડવાની જ આ કોશિશ છે. તો આ સંવેદનશીલ વાર્તાઓ અનુભવો. સંબંધોના સમીકરણો જરા વારમાં કેટલાં બદલાતાં રહે છે તેનો અનુભવ થશે. ... Leer más

    $3.99 USD

  • Audiolibro

    Chhod Aaye Hum

    de Priti Kothi ...
    Narrado por Jigna Trivedi ...

    Completo

    2 hora 31 minutos

    પ્રખ્યાત લેખિકા પ્રીતિ કોઠી રચિત આ પુસ્તકમાં સત્ય ઘટનાઓ પર આધારિત બાળકોની રોમાંચક વાર્તાઓ છે. વર્ષા અડાલજાએ આ પુસ્તકની પ્રસ્તાવના લખી છે. તેઓ લખે છે સમાજના આવા અંધારા ખૂણાઓનું કરાવતા રહો પ્રીતિબહેન જેથી સમાજની આંખો ઊઘડે, છ બાળકો જુદા જુદા કારણોસર ઘર છોડીને ભાગી છૂટે છે, તેમની સત્યકથાઓ આ પુસ્તકમાં લેવામાં આવી છે. ... Leer más

    $3.89 USD

  • Audiolibro

    Ravi Paar

    de Priti Kothi ...
    Narrado por Minal Patel ...

    Completo

    2 hora 21 minutos

    પ્રખ્યાત લેખક ગુલઝારની આ વાર્તાઓમાં ભારોભાર ઘટના તત્ત્વ છે તો અમુક વાર્તાઓ મનુષ્યના મનસાગરમાંથી પાણીદાર મોતીરુપે પ્રગટ થઈ છે. એમાં કોઈ બનાવટ કે આડંબર નથી. ભીની સંવેદનાની વાતો છે. માનવ સંવંદનાઓની અનોખી ગૂંથણી આ વાર્તાઓની વિશેષતા છે. ... Leer más

    $3.89 USD

  • Audiolibro

    Bandigrah

    de Priti Kothi ...
    Narrado por Rajul Diwan ...

    Completo

    3 hora 26 minutos

    આ પ્રખ્યાત વાર્તાસંગ્રહમાં સત્ય ઘટનાઓ ઉપર આધારિત અપરાધકથાઓ રજૂ કરવામાં આવી છે. પાંચે-પાંચ કથાઓમાં ઘટનાતત્ત્વ ભારોભાર છે. આ ઘટનાઓ દ્વારા માનવસ્વભાવનું નિરૂપણ અને માનવીના દિલમાં ઉછળતાં ભાવોનું મનોવિશ્લેષણ એક સંવેદનાત્મક સહાનુભૂતિ ઉભી કરે છે. ... Leer más

    $3.89 USD

  • Audiolibro

    Swikruti

    de Priti Kothi ...
    Narrado por Pallavi Pathak ...

    Completo

    4 hora 3 minutos

    આ પુસ્તકમાં લેખિકાએ પોતાની કલ્પનાના મનમાં જન્મેલા પાત્રોને, પ્રસંગોને સજાવી મઠારીને 6 સંવેદનશીલ વાર્તાઓનું સર્જન કર્યું છે. જે સંવેદનશીલ તો છે જ. પરંતુ નારીહૃદયની વ્યથા અને સંવેદનાને પૂર્ણરૂપે વાચા આપે છે. ... Leer más

    Antes $8.99 USD Ahora $7.99 USD